સંજય દત્તે દુબઈના પ્રિન્સને શુભેચ્છા પાઠવી બદલામાં વિઝા મળી ગયા?

સંજય દત્તે દુબઈના પ્રિન્સને શુભેચ્છા પાઠવી બદલામાં વિઝા મળી ગયા?

0 0
Spread the love
Read Time:1 Minute, 25 Second

હિન્દી ફિલ્મના અતિ ચર્ચિત કલાકાર સંજય દત્તને UAE સરકારે 10 વર્ષ સુધી ગલ્ફમાં  રહેવાના ગોલ્ડન વિઝા આપ્યા છે. સંજય દત્તે સો.મીડિયાના માધ્યમથી તસ્વીર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે.સંજય દત્ત ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગોલ્ડન વિઝા મેળવનાર પ્રથમ કલાકાર છે. વર્ષ 2020માં UAE સરકારે આ વિઝાની શરૂઆત કરી હતી.આ વિઝાનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાશાળી વ્યક્તિઓ  ગલ્ફના દેશોમાં વસવાટ કરે.ઉચ્ચ શૌક્ષણિક યોગ્યતા ધરાવતા અને વિશેષજ્ઞોને આ વિઝા માટે વિશેષ પસંદગી કરવામાં આવશે.મળેલ જાણકારી મુજબ દુબઈના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ નજીકના દિવસોમાં જોડિયા બાળકોના પિતા બન્યા છે. સંજય દત્તે સો.મીડિયા ,માધ્યમથી જોડિયા બાળકોના સ્વાગત પર પરિવારને શુભેચ્છા પાઠવી પ્રેમ, ભાગ્ય તથા ખુશીની કામના કરું હતી.સંજુબાબાની આ અદા પ્રિન્સ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ દિલથી અસર કરી ગઈ હશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
આંતરરાષ્ટ્રીય સમાચાર