
Read Time:36 Second
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણીનગર વિસ્તારમાં આવેલી એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ બાબતને ખુબજ ગંભીર અને કોર્પોરેશનની બેદરકારી હોવાનું માનીને આજરોજ વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે હોસ્પિટલના દર્દીઓની રૂબરૂમાં વ્યથા સાંભળી હતી હોસ્પિટલના સત્તાધીશો સાથે પણ મુલાકાત કરી હતી

