
ભારત બંધ બોલાવવાના કારણોમાં કામદારોની સલામતીને નુકસાન પહોંચાડતી શ્રમ નીતિઓનો સમાવેશ થાય છે. સામૂહિક સોદાબાજી અને હડતાળ જેવા અધિકારોને ઘટાડતા ચાર નવા શ્રમ સંહિતા પર ભાર. વધતી બેરોજગારી અને ફુગાવો. આરોગ્યસંભાળ, શિક્ષણ અને નાગરિક સુવિધાઓમાં કાપ. સરકાર યુવાનોને નોકરી આપવાને બદલે નિવૃત્ત લોકોની ભરતી કરી રહી છેST બસના કર્મચાઓ આ બંધમાં જોડાશે પરંતુ બસ સેવા છે તે ચાલુ રહેવાની અને ST વિભાગના કર્મચારીઓ છે તે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે.ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન (CITU).હિંદ મજદૂર સભા (HMS)સ્વ-રોજગાર મહિલા સંગઠન (SEWA)લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC)તેઓ પણ સમર્થન આપે છેસંયુક્ત કિસાન મોરચા જેવા ખેડૂત જૂથોગ્રામીણ કર્મચારી સંઘરેલ્વે, NMDC લિમિટેડ અને સ્ટીલ ઉદ્યોગના જાહેર ક્ષેત્રના કર્મચારીઓકર્મચારીઓની માંગ
