આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે મોહન ધામ આશ્રમ ત્રંબા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી
News Visitors : 17
0
0

Read Time:48 Second
કસ્તુરબા ધામ ત્રંબા જી.રાજકોટ ખાતે સંત શ્રી શામળા બાપા આશ્રમ મોહન ધામ ખાતે ગુરપૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભાવિક ભકતો સહિત દૂર દૂર થી ભકતો ઉમટી પડ્યા હતા ભક્તિ ભોજન ભજન સાથે વિશેષ ગુરુપૂર્ણમાની ઉજવણી માં સવાર થીજ ભકતો નું ઘોડાપૂર ઉમટ્યું હતું આજ દિવસે મુખ્ય આશ્રમ શામળા બાપા આશ્રમ રૂપાવટી તા.ગારિયાધાર તેમજ મંછવટી તા.મહુવા ખાતે પણ ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવે છે રાજકોટ થી રૂપાવટી જવા ખાસ બસ વ્યવસ્થા પણ ગોઠવવા માં આવે છે

