મુખ્યમંત્રીના હસ્તે’કસુંબીનો રંગ’ વીડિયો આલ્બમનું લોકાર્પણ
રાજકોટ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત કાર્યક્ર્મ દરમિયાન કસુંબીનો રંગના વિડીયો આલ્બમનું લોકાર્પણ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્હ સ્ત તેમના જન્મ દિવસે કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર…