ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકારને જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
ગુજરાતી ફીલ્મોના ૭૦ થી 80ના દાયકના સુપરસ્ટાર,ગુજરાતી રંગભૂમિના અભિનય સમ્રાટ,ગુજરાતનું ગૌરવ,નેતા,દિગ્દર્શક, નિર્માતા અને લાખો લોકોના પ્રિય ઉપેન્દ્ર ત્રિવેદીને આજે જન્મજયંતિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
હિન્દી ફિલ્મના દિગ્ગજ કલાકારને જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
હિન્દી ફિલ્મ ઇન્દૂસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર,5 વખત સંસદ સભ્ય બનનાર,પૂર્વ કેન્દ્રીય મંત્રી,અભિનેત્રી નરગીસના પતિ,અભિનેતા સંજય દત્તના પિતા,2 ફિલ્મફેર અને 1 નેશનલ એવૉર્ડ વિજેતા અને લાખો લોકોના પ્રિય…