કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
દેશમાં ચાલી રહેલઆ રસીકરણને સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના રસીના બે ડોઝ લેનાર દરેકને સંક્રમણ થવાનું જોખમ…