રાકેશ ઝુનઝુનવાલાને સેબીએ ફટકાર્યો રૂ.37 કરોડનો દંડ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી) દ્વારા શેર બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા સહિતના 10 લોકોને સેબીએ 37 કરોડ રુપિયાનો દંડ ફટકારી સપાટો બોલાવ્યો છે.વર્ષ 2016માં…