વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ 01/08/2021 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન…
પર્યાવરણ સાધના દ્વારા અમદાવાદમા યોજવામાં આવ્યો વૃક્ષારોપણનો કાર્યક્રમ
અમદાવાદની પર્યાવરણ સાધના સંસ્થા દ્વારા યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ,નિકોલ,અમદાવાદ ખાતે તારીખ 18/11/2021 ના રોજ રાખવામા આવ્યો હતો.રાજયમાં “વૃક્ષો વાવો-પર્યાવરન બચાવો” ના સંકલ્પ અને લોકોને શુધ્ધ હવા-ઓક્સિજન મળી રહે તેવા ઉમદા જાહેર…