ભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમ
શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ દ્વારા સંવત 2081 ના ચૈત્ર સુદ-1 ને રવિવાર તા.30 માર્ચ 2025 ના રોજ સવારે 7-30 કલાકે ભાવસાર સોસાયટી નવાવાડજ થી પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું…