હોળી છાણાથી પ્રગટાવી પર્યાવરણનું જતન કરીએ

News Visitors : 211
0 0
Spread the love
Read Time:1 Minute, 12 Second

આપણા હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે.હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણની સુરક્ષા માટે ખતરા સમાન છે. આથી લાકડાના બદલે જો ગાયના ગોબરમથી બનાવવામાં આવેલા છાણા તથા શુદ્ધ ઘી સહિતની વિવિધ સામગ્રીથી હોળી પ્રગટાવવામાં આવશે તો વાતાવરણ શુદ્ધ બને છે અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ થશે. હોળીના તહેવારની ઉજવણી પ્રદૂષણમુક્ત(ઈકોફ્રેન્ડલી) રીતે થાય તે જોવાની દરેક નાગરિકની ફરજ છે.આપની સોસાયટી તથા તમામ મંદિરોમાં હોળી પ્રગટાવવામા લાકડાના બદલે ગાયના છાણા,સુદઢ ઘી સહિતની વિવિધ સામગ્રીથી હોળી પ્રગટાવવી જોઈએ તેવી વિનંતી પર્યાવરણ સાધના,એન.જી.ઓ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    Spread the love

    Spread the loveકેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં જનભાગીદારીથી જનસુરક્ષાના ઉમદા હેતુથી ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.આ મૉકડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી…

    ઉનાળાની ઋતુમાં સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઈટ્રોજનની હવા ભરાવવાના ફાયદા

    Spread the love

    Spread the love હાલમાં જ્યારે ગરમીનો પારો દિવસે ને દિવસે ઉપર ચઢતો જાય છે ત્યારે આપણાં વાહનના ટાયર પણ વધારે ગરમના થઈ જાય તેની કાળજી લેવી અત્યંત આવ્શ્યક ગણાય.અતિશય ગરમીમાં…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

    • By admin
    • May 8, 2025
    • 3 views
    ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

    ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

    • By admin
    • May 7, 2025
    • 6 views
    ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    • By admin
    • May 6, 2025
    • 8 views
    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    • By admin
    • May 5, 2025
    • 13 views
    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

    • By admin
    • May 4, 2025
    • 12 views
    રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

    ટ્રાફિકના નિયમો તોડવા પડશે ભારે: ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ

    • By admin
    • May 3, 2025
    • 16 views
    ટ્રાફિકના નિયમો તોડવા પડશે ભારે: ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ