પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

News Visitors : 24
0 0
Spread the love
Read Time:2 Minute, 0 Second

તાજેતેરમાં સોશિયલ મીડિયા પર જગન્નાથપુરી મંદિરનો ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન હોવાના સમાચાર તથા વિડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.તસવીરમાં જોઈએ શકાય છે કે ગરુડ એક વિશાળ ધ્વજ લઈને મંદિરની ઉપર ઊડી રહ્યું છે.આ દૃશ્ય જોઈને લોકો ચોંકી ગયા છે અને અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે અને ઘટના બનવા બાબતે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, જોકે વીડિયોને લઈ મંદિરના વહીવટીતંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા માધ્યમથી મળેલ જાણકારી મુજબ મેષ સંક્રાંતિ શરૂ થતાં પૂર્વે તા.13 રવિવારે, સાંજે 5 વાગ્યે ઓડિશાના જગન્નાથ મંદિરનો ધ્વજા લઈને ઓચિંતા ગરુડ ઊડી જાય છે.ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે અને તે જ્યોતિશાસ્ત્ર પ્રમાણે સામાન્ય ના ગણી શકાય. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે. ભગવાન વિષ્ણુનું કામ સમગ્ર સૃષ્ટિમાં પાલન-પોષણ કરવાનું છે. એટલા માટે ભગવાન જય જગન્નાથની આબરૂ રૂપી ધજા લઈને ગરુડ ઊડી જતાં જ્યોતિશાસ્ત્રના મતે આફતોનાં અશુભ એંધાણ વર્તાઈ રહ્યા છે.

જગન્નાથપુરી મંદિરની ટોચ પર વિશાળ ત્રિકોણાકાર દ્વાજ ફરકાવવામાં આવે છે જે લગભગ 20 ફૂટ લાંબો હોય છે.ભગવાન વિષ્ણુના દ્વાજને બદલવા વિષે એવું કહેવાય છે કે,જૂનો દ્વાજ નકારાત્મક ઉર્જા શોષી લે છે અને નવો દ્વાજ મંદિરમાં સ્કરાત્મક ઉર્જા પેદા કરે છે. ૐ નામો નારાયણાય

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    Spread the love

    Spread the loveઆંબેડકર જયંતિ, જેને ભીમ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે,દર વર્ષે 14 એપ્રિલના રોજ ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી માટે મનાવવામાં આવે છે. આ…

    જમીન પુન: સરવેના કેસમાં ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે કેમ અસંવેદનશીલ ? પ્રશ્ન પુછનાર ધારાસભ્ય પણ ગૃહમાંથી કાઢી મુકાયા

    Spread the love

    Spread the loveકેન્દ્ર પુરસ્કૃત યોજના ડીજીટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડ્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP)  હેઠળ ગુજરાત રાજ્યે ખેડૂત ખાતેદારોના જમીન રેકર્ડ સુસ્પષ્ટ અને સ્થળ સ્થિતિ તથા કબજા મુજબ તૈયાર થાય તેવ આશયથી…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

    • By admin
    • May 8, 2025
    • 3 views
    ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

    ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

    • By admin
    • May 7, 2025
    • 6 views
    ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    • By admin
    • May 6, 2025
    • 8 views
    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    • By admin
    • May 5, 2025
    • 13 views
    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

    • By admin
    • May 4, 2025
    • 12 views
    રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

    ટ્રાફિકના નિયમો તોડવા પડશે ભારે: ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ

    • By admin
    • May 3, 2025
    • 16 views
    ટ્રાફિકના નિયમો તોડવા પડશે ભારે: ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ