સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

News Visitors : 17
0 0
Spread the love
Read Time:1 Minute, 30 Second

આજરોજ વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલ શરૂ કરતાં કહ્યું હતું કે સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી. નવા વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ કરાઈ છે જેમથી સુપ્રીમ કોર્ટ ફક્ત 5 મુખ્ય વાંધા પર સુનાવણી કરશે  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદા વિરુદ્ધ કરાયેલી 70 અરજીને બદલે ફક્ત 5 અરજી દાખલ કરવી જોઈએ,એના પર જ સુનાવણી થશે.આ કેસની સુનાવણી CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કરી.કેન્દ્ર વતી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ દલીલ કરી, જ્યારે કપિલ સિબ્બલ, રાજીવ ધવન, અભિષેક મનુ સિંઘવી, સીયુ સિંઘે કાયદા વિરુદ્ધ દલીલો રજૂ કરી હતી.હવે મિલકતની સ્થિતિ બદલાશે નહીં, અને નવી નિમણૂકો પર રોક લાગશે..આ કેશમાં કેન્દ્ર સરકાર આગામી  7 દિવસમાં જવાબ આપશે.આ કેવ્શ્નિ વધુ  સુનાવણી આગામી 5 મેના રોજ કરવામાં આવશે

.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં.: સુપ્રીમ કોર્ટ

    Spread the love

    Spread the loveસુપ્રીમ કોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા સામેની આરોપીની અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી ખંડપીઠે જણાવ્યુ હતું કે આ કોર્ટે આવા શ્રેણીબદ્ધ કેસમાં જણાવ્યું…

    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ

    Spread the love

    Spread the loveદેશમાં ગંભીર આર્થિક અપરાધ  અને ક્રૂરતા આચરનારાઓ ગુના કરીને લાંબા સમય સુધી ભાગતા ફરતા હોય છે અને ધરપકડને ટાળવા માટે આગોતરા જમીન મેળવી લેતા હોય છે.આ પ્રકારના એક…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

    • By admin
    • May 7, 2025
    • 5 views
    ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    • By admin
    • May 6, 2025
    • 7 views
    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    • By admin
    • May 5, 2025
    • 12 views
    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

    • By admin
    • May 4, 2025
    • 10 views
    રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ