રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી: 27 ચકલામાં લાખો લિટર ઘીનો અભિષેક, ભક્તિના રંગે રંગાયું ગામ
ગાંધીનગર નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલમાં આસો નવરાત્રિની નોમની રાત્રે જગતજનની મા વરદાયિનીની વિશ્વવિખ્યાત પલ્લી ભક્તિભાવ અને પરંપરા સાથે સંપન્ન થઈ...