GUJARAT

AUDAમાં સસ્તું મકાન અપાવવાની લાલચ આપી 11 લોકો સાથે રૂ. 24.50 લાખની ઠગાઈ, આરોપી ઝડપાયો

અમદાવાદમાં AUDAના સસ્તા મકાનો અપાવવાની લાલચ આપી 11 લોકો પાસેથી કુલ રૂ. 24.50 લાખ પડાવી લેવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો...

ભક્તિના રંગે રંગાયું ગુજરાત, દ્વારકાથી ડાકોર સુધી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર ગુજરાત ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. દ્વારકા, ડાકોર, તુલસીશ્યામ, શામળાજી સહિતના વિવિધ કૃષ્ણધામોમાં ભવ્ય રોશની...

જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન, ગુજરાતી સંગીત જગતને મોટી ખોટ

ગુજરાતી સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં મોડી રાત્રે નિધન...

રામ મંદિર ટ્રસ્ટના CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક, ત્રણ નવા ટ્રસ્ટીઓનો સમાવેશ

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે પસંદગી કરી...

કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ. 9.50 મોંઘો, ATFના ભાવમાં પણ વધારો

નવી દિલ્હી: સરકારી ઓઈલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરથી એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને કોમર્શિયલ LPGના ભાવમાં વધારો કર્યો છે. ATFના ભાવમાં...

રાહુલ ગાંધી સામે FIRના વિરોધમાં શામળાજી અને હિંમતનગરમાં કોંગ્રેસનું પ્રદર્શન

રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIRના વિરોધમાં ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે શામળાજી ચાર રસ્તા...

માણસા નજીક બે કાર વચ્ચે અકસ્માત, મહેસાણા DDOનો આબાદ બચાવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખરણા-બોરું ગામ નજીક બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેસાણા જિલ્લા વિકાસ...

દમામથી દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ...

નાની રકમની સાયબર ઠગાઈની ફરિયાદો નોંધવામાં પોલીસ સક્રિય, 13 કેસ દાખલ

અમદાવાદ શહેરમાં નાની રકમની સાયબર ઠગાઈની ફરિયાદો નોંધવામાં પોલીસ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રવિવારથી સોમવાર દરમિયાન શહેરના...

વડોદરા ભાયલી દુષ્કર્મ કેસમાં પાંચેય દોષિતોને આજીવન કેદ, પીડિતાને રૂ.10 લાખ વળતર

વડોદરાના ભાયલીમાં 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે 16 વર્ષીય સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના ચકચારી કેસમાં કોર્ટે પાંચેય...