GUJARAT

ભાવનગરમાં ઝેરી દારૂકાંડ: 6નાં મોત, 21 લોકો સારવાર હેઠળ

ભાવનગરમાં ઝેરી કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે ગંભીર લઠ્ઠાકાંડ સામે આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા છે,...

લક્ઝરી બસમાં પેસેન્જરના સ્વાંગમાં ગઠિયાએ 10.70 લાખના 14 IPhoneની ચોરી કરી

રામોલ પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક વિચિત્ર ખૂલ્યો છે. લક્ઝરી બસમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ રૂ. 10.70 લાખની કિંમતના 14 iPhoneની...

અમદાવાદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો, ભુવાએ બીમાર છોકરીનો રેપ કર્યો!

અમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આરોપમાં ભુવા ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિભાઈ પંચાલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ, આરોપીએ...

4500 સિમકાર્ડના OTP આપ્યા, પાકિસ્તાન સુધીનું કનેક્શન ખૂલ્યું

અમદાવાદ સાયબર ક્રાઈમે કંપનીના બોસ બની કર્મચારીઓ અને એકાઉન્ટન્ટને ટાર્ગેટ કરી લાખો-કરોડોની સાયબર ઠગાઈ કરતી ગેંગને સિમકાર્ડ અને વોટ્સએપ એકાઉન્ટ...

અમદાવાદમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક કાર્યવાહી છતાં વપરાશ યથાવત્

અમદાવાદમાં પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુલાઈ 2025થી જુલાઈ 2026 દરમિયાન...

ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ દુર્ઘટના: 7 શ્રમિકોના મોત, 14 ઈજાગ્રસ્ત; રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટીમાં THDCના વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પ્રોજેક્ટની ટનલમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ટનલમાં અચાનક કાદવ, કાટમાળ અને પાણી ધસી...

અમદાવાદમાં ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે....

અમદાવાદમાં સાયબર ફ્રોડના 11 ભોગ બનનારને રૂ.2.60 કરોડ પરત કરાયા

અમદાવાદ: શહેરમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા 11 ફરિયાદીઓને પોલીસ દ્વારા કુલ રૂ.2.60 કરોડની રકમ પરત કરવામાં આવી છે. “તેરા તુજકો...

થલતેજમાં AMCની દબાણ હટાવતી ટીમ પર પથ્થરમારો, ચાર વાહનોમાં તોડફોડ

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગની ટીમ પર 25થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો...

સંસદમાં ચર્ચા મુદ્દે અમિત શાહ અને રાહુલ ગાંધી સામસામે

નવી દિલ્હી: પેપર લીક, શિક્ષણમાં સુધારા અને 20 જુલાઈના વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન દિલ્હી પોલીસના લાઠીચાર્જ તથા ગોળીબારના મુદ્દે સંસદમાં ચર્ચાની...