Uncategorized

કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ. 9.50 મોંઘો, ATFના ભાવમાં પણ વધારો

નવી દિલ્હી: સરકારી ઓઈલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરથી એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને કોમર્શિયલ LPGના ભાવમાં વધારો કર્યો છે. ATFના ભાવમાં...

દમામથી દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ...

રેલવેમાં નોકરી અપાવવાના નામે રૂ. 5.07 લાખની ઠગાઈ, મહિલા સહિત બે આરોપી ઝડપાયા

આણંદમાં રેલવેમાં નોકરી અપાવવાના નામે યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે મહિલા સહિત બે આરોપીઓની...

સુરતમાં BRTS ડ્રાઇવરની મનમાની, AC ચાલુ કરવાનું કહેતા મુસાફરોને રસ્તા પર ઉતાર્યા

સુરતમાં BRTS બસના ડ્રાઇવરની મનમાનીનો કિસ્સો સામે આવ્યો છે. રૂટ નંબર 17ની બસમાં ભારે ગરમી અને ભીડના કારણે મુસાફરોને ગૂંગળામણ...

ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની શક્યતા

ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં...

દિલ્હીમાં ફરી આંદોલનની જાહેરાત, 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી માર્ચ

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીમાં ફરી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સંગઠન 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી દિલ્હી...

અમરેલીમાં દારૂ અને ગેરકાયદે રેતી ખનન અંગે ભાજપના પૂર્વ નેતાની મુખ્યમંત્રીને રજૂઆત

અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે લીલીયા પંથકમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી ગંભીર આક્ષેપો...

પેલેટ ગનના આરોપ વચ્ચે રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા, FIR નોંધવાની માંગ

પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને રાજકીય વિવાદ વધુ વકર્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી...

કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો સાથે ધક્કામુક્કી, દોડાવી દોડાવીને માર્યા!

જયપુરના બાગરુ વિસ્તારમાં આવેલા રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળાની સ્થિતિને લઈને નિરીક્ષણ કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરોનો ગ્રામજનોએ ઉગ્ર...

અમદાવાદમાં નકલી દારૂનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદમાં પણ નકલી દારૂના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો છે. નિકોલ અને કુબેરનગર વિસ્તારમાં સસ્તા દારૂમાં કેમિકલ અને...