INDIA

ભક્તિના રંગે રંગાયું ગુજરાત, દ્વારકાથી ડાકોર સુધી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર ગુજરાત ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. દ્વારકા, ડાકોર, તુલસીશ્યામ, શામળાજી સહિતના વિવિધ કૃષ્ણધામોમાં ભવ્ય રોશની...

મોદી-પેઝેશ્કિયન મુલાકાત બાદ અમેરિકાની ઈરાન નીતિ અંગે કડક ચેતવણી, ભારત સહિતના દેશોને પ્રતિબંધોની ધમકી

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈરાન સાથે વેપાર કરતા દેશોને કડક પ્રતિબંધોની ચેતવણી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના...

રામ મંદિર ટ્રસ્ટના CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક, ત્રણ નવા ટ્રસ્ટીઓનો સમાવેશ

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે પસંદગી કરી...

કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ. 9.50 મોંઘો, ATFના ભાવમાં પણ વધારો

નવી દિલ્હી: સરકારી ઓઈલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરથી એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને કોમર્શિયલ LPGના ભાવમાં વધારો કર્યો છે. ATFના ભાવમાં...

રાહુલ ગાંધી સામે FIRના વિરોધમાં શામળાજી અને હિંમતનગરમાં કોંગ્રેસનું પ્રદર્શન

રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIRના વિરોધમાં ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે શામળાજી ચાર રસ્તા...

દમામથી દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ...

નેપાળમાં વિનાશક પૂર: મૃત્યુઆંક 900ને પાર, 3,000થી વધુ લોકો લાપત્તા

નેપાળમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે. આ કુદરતી આફતને ચાર દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મૃતદેહો...

ગ્લેશિયર ફાટવાથી અનેક ગામડાં અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સને ભારે નુકસાન

નેપાળના ઉત્તરીય રાસુવા જિલ્લામાં તિબેટ તરફથી આવેલા અચાનક અને તીવ્ર પૂરે ભારે તબાહી મચાવી છે. ભોટે કોશી નદીમાં અચાનક આવેલા...

સુરતમાં BRTS બસ ડ્રાઇવરની દાદાગીરીનો આરોપ, ‘ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ કહી મુસાફરોને ઉતાર્યા

સુરત: શહેરની BRTS બસ સેવામાં ડ્રાઇવરના ઉદ્ધત વર્તનનો કિસ્સો સામે આવ્યો છે. રૂટ નંબર-17ની બસમાં મુસાફરોને ગરમી અને ગૂંગળામણ અનુભવાતાં...

ચાલુ રાષ્ટ્રગીત દરમિયાન કાર્યક્રમમાંથી જતા યુપી વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના, વીડિયો વાયરલ થતાં વિવાદ

ઉન્નાવમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાના એક કાર્યક્રમ દરમિયાન વિવાદમાં સપડાયા છે. કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર બાદ રાષ્ટ્રગીત વગાડવામાં...