INDIA

ફતેહપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનું મકાન ધરાશાયી, 6 લોકો દટાયા; 4નાં મોતની આશંકા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં સોમવારે સાંજે ગેસ સિલિન્ડર ફાટવાથી મોટો અકસ્માત સર્જાયો હતો. માલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફળ વિક્રેતાના...

પંજાબમાં વિદ્યાર્થિની પર કથિત રેપની અફવાથી હોબાળો, વિદ્યાર્થીઓએ હાઈવે કર્યો બ્લોક

પંજાબના ફગવાડામાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની પર કથિત બળાત્કારની માહિતી ફેલાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં...

વિવાદો વચ્ચે CEC જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં મહત્વની બેઠક, ચૂંટણી પંચે કહ્યું- ‘ફોર્મ-6નો વિવાદ મોટો મુદ્દો નથી’

નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ તથા ડૉ. વિવેક...

પશ્ચિમ બંગાળના એન્ટી-ગુંડા બિલને લઈને વિવાદ: રાષ્ટ્રપતિએ પરત મોકલ્યાના અહેવાલો, CM સુવેન્દુ અધિકારીએ કર્યો ઇનકાર

કોલકાતા: પશ્ચિમ બંગાળના ‘વેસ્ટ બંગાળ પબ્લિક સેફ્ટી એન્ડ કંટ્રોલ ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ બિલ, 2026’ને લઈને વિવાદ ઊભો થયો છે. કેટલાક...

સિક્કિમમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનનો કહેર, રિંબી ગામમાં અનેક મકાનો અને દુકાનો વહી ગયા

સિક્કિમના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રિંબી ગામમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ અચાનક ભૂસ્ખલન થતાં ભારે નુકસાન થયું છે. યુક્સોમ અને...

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ: 9 મુસાફરોના મોત, જીવ બચાવવા બારીઓમાંથી કૂદ્યા

ગ્રેટર નોઈડા: ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસવે પર ગુરુવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેવર નજીક દોડી રહેલી સ્લીપર બસમાં અચાનક...

SIR વિવાદ વકર્યો: વિપક્ષના ગંભીર આક્ષેપો વચ્ચે ભાજપ અને ચૂંટણી પંચનો વળતો જવાબ

મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયા અને ચૂંટણી પંચની આંતરિક કામગીરીને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. કોંગ્રેસ, આમ આદમી...

વંદે માતરમ્ ગાવાની ના પાડનારાને સજા નહીં કરી શકાય: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને 1986ના ચુકાદાની યાદ અપાવી

નવી દિલ્હી: વંદે માતરમ્ ગાવાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને 1986ના એક ચુકાદાને ધ્યાનમાં લેવા...

કાનપુરની ટાયર ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, ઓઈલ ટેન્ક ફાટતાં 2 શ્રમિકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં આવેલી ટાયર ફેક્ટરીમાં ઓઈલ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ભીષણ આગ લાગી હતી. ગજનેર પોલીસ સ્ટેશન વિસ્તારના...

આગ્રામાં UGC બિલના વિરોધમાં ટ્રેક્ટર માર્ચ: પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા પર ઉતર્યા દેખાવકારો

આગ્રા: UGC બિલના વિરોધમાં રવિવારે આગ્રામાં મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ...