GUJARAT

અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, 5 અંડરપાસ બંધ; વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા

અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2026: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે અનેક...

અમરેલીમાં ₹634 કરોડના SD Pay કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, કુલ 9ની ધરપકડ

અમરેલીઃ ઊંચા વળતરની લાલચ આપી ગુજરાત સહિત દેશભરમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવાના SD Pay કૌભાંડમાં અમરેલી સાયબર પોલીસે વધુ...

ગુજરાતમાં ફરી વરસાદી માહોલઃ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવાર, 17 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી...

ઉપાશ્રયના નામે ખોટી ઓળખ આપી વૃદ્ધ પાસેથી રૂ.21.79 લાખ પડાવ્યા, મહુડીના શખસ સામે ફરિયાદ

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ સાથે ધાર્મિક દાનના નામે રૂ.21.79 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ...

ભવ્ય સિંહાસન પર બિરાજમાન ‘વંદેમાતરમ ચા રાજા’

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ ખાતે ‘વંદેમાતરમ ચા રાજા’ની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. વંદેમાતરમ યુવક મંડળ દ્વારા 14...

ગાંધીનગર મનપા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 11 ઓક્ટોબરે મતદાન અને 13મીએ પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે બુધવારે, 16 સપ્ટેમ્બરે સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે...

વેડિંગ ઇન્વિટેશનની APK ફાઇલથી લઈને પાર્ટ ટાઈમ જોબ સુધી, ઓનલાઈન ઠગાઈમાં ત્રણ લોકો પાસેથી ₹7.68 લાખ પડાવ્યા

શહેરમાં ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ-અલગ રીતે કરવામાં આવેલી છેતરપિંડીમાં વધુ ત્રણ શહેરીજનો કુલ ₹7.68 લાખ...

UPI ચાર્જ મુદ્દે રાજકીય ઘમાસાણ, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ

દેશમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મહત્વનું માધ્યમ બની ચૂકેલા UPIને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી...

ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સની લાલચ આપી દંપતી સાથે રૂ. 1.89 લાખની સાયબર છેતરપિંડી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ રોકડમાં રિડીમ કરાવવાની લાલચ આપી દંપતી સાથે સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે....

રાજસ્થાન સ્થાનિક ચૂંટણીમાં ભાજપને દિગ્ગજોના ગઢમાં ઝટકો, ભરતપુર-ઝાલાવાડ સહિત અનેક વિસ્તારોમાં વિપક્ષનો દબદબો

જયપુર: રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને અનેક મહત્વના વિસ્તારોમાં ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ...