GUJARAT

દમામથી દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ...

નાની રકમની સાયબર ઠગાઈની ફરિયાદો નોંધવામાં પોલીસ સક્રિય, 13 કેસ દાખલ

અમદાવાદ શહેરમાં નાની રકમની સાયબર ઠગાઈની ફરિયાદો નોંધવામાં પોલીસ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રવિવારથી સોમવાર દરમિયાન શહેરના...

વડોદરા ભાયલી દુષ્કર્મ કેસમાં પાંચેય દોષિતોને આજીવન કેદ, પીડિતાને રૂ.10 લાખ વળતર

વડોદરાના ભાયલીમાં 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે 16 વર્ષીય સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના ચકચારી કેસમાં કોર્ટે પાંચેય...

સુરત: શ્રાવણના અંતિમ તબક્કામાં કાવડયાત્રાનો માહોલ, તાપીનું જળ લઈને સિદ્ધનાથ મહાદેવ તરફ ભક્તોનો પ્રવાહ

શ્રાવણ માસના અંતિમ તબક્કામાં સુરત અને આસપાસનો વિસ્તાર શિવભક્તિના રંગે રંગાયો છે. રવિવારે સાંજથી જહાંગીરપુરા કુરુક્ષેત્ર ઓવારા ખાતે કાવડિયાઓ મોટી...

ગીર અભયારણ્યમાં રેલવેનું હોલિડે હોમ વિવાદમાં, NBWLની શરતોના ભંગનો આક્ષેપ

જૂનાગઢના ગીર વન્યજીવ અભયારણ્યમાં સાસણ રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલા રિટાયરિંગ રૂમ્સને હોલિડે હોમમાં ફેરવાતા વિવાદ ઊભો થયો છે. પર્યાવરણપ્રેમીઓનો...

સુરતમાં BRTS ડ્રાઇવરની મનમાની, AC ચાલુ કરવાનું કહેતા મુસાફરોને રસ્તા પર ઉતાર્યા

સુરતમાં BRTS બસના ડ્રાઇવરની મનમાનીનો કિસ્સો સામે આવ્યો છે. રૂટ નંબર 17ની બસમાં ભારે ગરમી અને ભીડના કારણે મુસાફરોને ગૂંગળામણ...

સુરતમાં BRTS બસ ડ્રાઇવરની દાદાગીરીનો આરોપ, ‘ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ કહી મુસાફરોને ઉતાર્યા

સુરત: શહેરની BRTS બસ સેવામાં ડ્રાઇવરના ઉદ્ધત વર્તનનો કિસ્સો સામે આવ્યો છે. રૂટ નંબર-17ની બસમાં મુસાફરોને ગરમી અને ગૂંગળામણ અનુભવાતાં...

ફતેગંજમાં ખુલ્લી તલવારોના પ્રદર્શન મામલે સુઓમોટો કાર્યવાહી કરવાની માંગ

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં જાહેર માર્ગ પર ખુલ્લી તલવારોના પ્રદર્શનના મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વિશ્વામિત્રી બચાવો સમિતિએ...

બહેરામપુરામાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, પોલીસ ચોકી પાછળ બે જૂથ વચ્ચે પથ્થરમારો

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં જમીન અને પ્રોપર્ટીની માલિકીના જૂના વિવાદને લઈને બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મોડી રાત્રે બહેરામપુરા પોલીસ...

સુરતમાં હીરા ખરીદી પેમેન્ટ નહીં ચૂકવતી આંતરરાષ્ટ્રીય ગેંગ સામે ઈકો સેલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી

સુરતમાં હીરા ખરીદી પેમેન્ટ નહીં ચૂકવતી આંતરરાષ્ટ્રીય ગેંગ સામે ઈકો સેલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. યુએસની જાણીતી કંપનીઓના...