GUJARAT

અમદાવાદમાં SG હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે યુવકનો આપઘાત

અમદાવાદના SG હાઈવે પર નિરમા યુનિવર્સિટી સામે આવેલી સ્કૃતિમ નામની નિર્માણાધીન બિલ્ડિંગમાં એક યુવકે 32મા માળે ક્રેન સાથે ગળેફાંસો ખાઈ...

સિક્યોરિટી ગાર્ડે યુવતી પર દુષ્કર્મ આચર્યું, પોલીસ સાથે ઝપાઝપીમાં પગમાં ગોળી વાગી; એજન્સીનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી

અમદાવાદના જોધપુર ગામમાં ફ્લેટના ધાબા પર 23 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં ઝડપાયેલા સિક્યોરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડ સામે બોડકદેવ...

આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગોળી મારી

અમદાવાદના જોધપુર ગામમાં આવેલા એક ફ્લેટના ધાબા પર યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ફ્લેટમાં ભાડેથી રહેતી...

અમદાવાદમાં ઝરમર વરસાદ, અરવલ્લી-મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદમાં સોમવારે બપોર બાદ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના વિવિધ...

ડૉ. શશી થરૂરના હસ્તે ‘ધ મધર ઓફ મેનકાઈન્ડ’ પુસ્તકનું વિમોચન

અમદાવાદમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પ્રખ્યાત લેખક અને સાંસદ ડૉ. શશી થરૂર તથા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના...

વિલાયત ભૂખી પુલ પરથી અર્ટિગા કાર નીચે પટકાઈ, ચાલકનું મોત

વાગરા તાલુકાના વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઊંચાઈ પરથી અર્ટિગા કાર અચાનક નીચે પટકાતાં કારચાલકનું ઘટનાસ્થળે જ...

Gen-Zનું આજે રાંચીમાં વિધાનસભા ઘેરાવનું એલાન, કલમ 163 લાગુ

રાંચીમાં JSSC-CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસની માંગ સાથે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ આજે, 10 ઓગસ્ટે ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ...

ગાંધીનગર સચિવાલયના બ્લોક-9ના બેઝમેન્ટમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં 10 ઓગસ્ટે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા કર્મચારીઓ...

PM મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો તેજ

પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં રાજ્યના રાજકીય માહોલમાં ફરી હલચલ જોવા મળી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ...

અજમલ ચૌધરી મારપીટ કેસ: ચૌધરી સમાજના વિરોધ બાદ મહંત બળદેવગિરીની અટકાયત, પોલીસ પૂછપરછ શરૂ

બનાસકાંઠાના અજમલ ચૌધરી મારપીટ કેસમાં ચૌધરી સમાજના સતત વિરોધ અને ન્યાયની માંગ બાદ 7 ઓગસ્ટે મહંત બળદેવગિરીની અટકાયત કરવામાં આવી...