Day: November 3, 2026

અમદાવાદના નિકોલમાં ફૂટપાથ પર સૂતેલા 3 લોકો પર ફોર્ચ્યુનર ફરી વળી, મહિલાનું મોત; 2 ઘાયલ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. દેવસ્યા સ્કૂલ નજીક ફૂટપાથ પર સૂતેલા ત્રણ લોકો પર ટોયોટા ફોર્ચ્યુનર...

રાણીપના યુવકના મોબાઈલમાં APK ફાઈલ ઈન્સ્ટોલ કરાવી હેકરે કર્યો સાયબર ફ્રોડ, રૂ. 9.48 લાખ ટ્રાન્સફર

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવક સાથે સાયબર ફ્રોડનો બનાવ સામે આવ્યો છે. હેકરે મોબાઈલમાં ‘love chat.apk’ નામની ફાઈલ...