ભત્રીજાનો જન્મ, કાકાનું નિધન અને બહેનનાં લગ્ન… દિલ્હીની રેલીમાં ગેરહાજરી બદલ કોંગ્રેસના 60 નેતાઓ સસ્પેન્ડ
મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસમાં સંગઠનાત્મક શિસ્તને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાયેલી INDIA બ્લોકની રેલીમાં...