ગિરનાર લીલી પરિક્રમામાં જળસંકટ ઘેરાયું: નદી-નાળા સૂકાતાં શ્રદ્ધાળુઓ રાત્રિ રોકાણ ટાળશે, એક જ દિવસમાં યાત્રા પૂર્ણ કરવાની તૈયારી
જૂનાગઢના ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા પર આ વર્ષે પાણીની તંગીનું સંકટ ઊભું થયું છે. પરિક્રમા માર્ગ પર આવેલા નદી-નાળા, ઝરણાં...