ભારે વરસાદને કારણે અમદાવાદ પૂર્વની તમામ શાળાઓ અને કોલેજોમાં 25 જુલાઈએ રજા જાહેર

0
ભારે વરસાદને કારણે અમદાવાદ પૂર્વની તમામ શાળાઓ અને કોલેજોમાં 25 જુલાઈએ રજા જાહેર
Views: 7
0 0

Read Time:1 Minute, 22 Second

અમદાવાદમાં સતત ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારના જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

25 જુલાઈ 2026 (શનિવાર)ના રોજ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

DEO દ્વારા તમામ શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને WhatsApp, SMS, ફોન કોલ અથવા અન્ય માધ્યમો દ્વારા રજાની માહિતી તાત્કાલિક પહોંચાડે.

ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો નિર્ણય વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *