અમદાવાદમાં PM આવાસ યોજનાના નામે સાયબર ફ્રોડ: નકલી APK ખોલતાં જ વૃદ્ધના 3 બેંક ખાતામાંથી ₹3.20 કરોડ ઉપડી ગયા
અમદાવાદમાં સાયબર ઠગોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે નકલી APK ફાઇલ મોકલી 67 વર્ષીય એકાઉન્ટન્ટને સાયબર છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાની ઘટના...