નસવાડીના માતોરા ગામે બે ખેતરોમાંથી રૂ. 8 લાખનો ગાંજો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ

0
નસવાડીના માતોરા ગામે બે ખેતરોમાંથી રૂ. 8 લાખનો ગાંજો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ
Views: 6
0 0

Read Time:59 Second

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના માતોરા ગામે SOG પોલીસે ગેરકાયદે ગાંજાના વાવેતર સામે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે બે ખેતરોમાં દરોડો પાડી ગાંજાના 38 લીલા છોડ જપ્ત કર્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન વિષ્ણુ રાઠવા અને દામણ રાઠવાના કબજા-ભોગવટાવાળા ખેતરોમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન 16.2 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 8.01 લાખ છે.

SOG પોલીસે ગાંજાના છોડ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી બંને શખસો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *