વડોદરાના જેતલપુર રોડ પર કારમાં આગ લાગતા અફરાતફરી
વડોદરાના જેતલપુર રોડ પર કિડની હોસ્પિટલ નજીક આજે સવારે એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારના બોનેટમાંથી...
વડોદરાના જેતલપુર રોડ પર કિડની હોસ્પિટલ નજીક આજે સવારે એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારના બોનેટમાંથી...
દિલ્હીમાં INDIA ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, મુખ્ય ન્યાયાધીશે વિપક્ષી સાંસદોની અરજી ફગાવી...
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 24 વર્ષીય યુવકનું મોત થતાં ચકચાર મચી છે. મહાલક્ષ્મીનગર પાસે પરેશ ઉર્ફે લતીફ...
દિલ્હીમાં CJPના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. જંતર-મંતર તરફ પ્રદર્શન માટે જઈ રહેલા 150થી વધુ...
લોકતંત્ર બચાવો’ અભિયાન હેઠળ દેશભરમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનજ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે દિલ્હી, લખનઉ, પટના અને બેંગ્લુરુમાં રેલીઓરાહુલ ગાંધીનો આક્ષેપ-...
અંબાજી મંદિરના પરંપરાગત અને પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને ભૌગોલિક ઓળખ (GI) ટેગ મળ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા...
GST કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓ અને કરદાતાઓ માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલે GST અધિકારીઓની સીધી ધરપકડ કરવાની...
નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓએ સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું...
ભારતીય અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હોવાના અહેવાલ છે. ગુરુવારે...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બાંધકામ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. નવી બિલ્ડિંગ પાસે માટી પુરાણનું કામ ચાલી...