Year: 2026

Gen-Zનું આજે રાંચીમાં વિધાનસભા ઘેરાવનું એલાન, કલમ 163 લાગુ

રાંચીમાં JSSC-CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસની માંગ સાથે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ આજે, 10 ઓગસ્ટે ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ...

ગાંધીનગર સચિવાલયના બ્લોક-9ના બેઝમેન્ટમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં 10 ઓગસ્ટે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા કર્મચારીઓ...

વિજય થલાપતિની સર્વદલીય બેઠકનો વિરોધ, 37 સાંસદો ગેરહાજર; DMK-AIADMKએ કર્યો બહિષ્કાર

તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિ દ્વારા પરિસીમનના મુદ્દે બોલાવવામાં આવેલી સર્વદલીય સાંસદોની બેઠકને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યના કુલ 57...

ભાવનગરમાં ₹33.89 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, વેપારી જેલહવાલે

ભાવનગરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે બોગસ બિલિંગ સામે મોટી કાર્યવાહી કરતાં સ્ક્રેપના વેપારીની ધરપકડ કરી છે. મેસર્સ અરવા એક્ઝિમના માલિક મુબીન...

હિમાચલ પ્રદેશના ચંબામાં બસ ખીણમાં ખાબકી, 8નાં મોત; અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે તીસા-બૈરાગઢ રોડ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બૈરાગઢથી...

PM મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો તેજ

પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં રાજ્યના રાજકીય માહોલમાં ફરી હલચલ જોવા મળી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ...

અજમલ ચૌધરી મારપીટ કેસ: ચૌધરી સમાજના વિરોધ બાદ મહંત બળદેવગિરીની અટકાયત, પોલીસ પૂછપરછ શરૂ

બનાસકાંઠાના અજમલ ચૌધરી મારપીટ કેસમાં ચૌધરી સમાજના સતત વિરોધ અને ન્યાયની માંગ બાદ 7 ઓગસ્ટે મહંત બળદેવગિરીની અટકાયત કરવામાં આવી...

ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી પર હુમલો, જૂની અદાવતમાં ABVP કાર્યકરો સામે ફરિયાદ

અમદાવાદની ગુજરાત કોલેજમાં જૂની અદાવતને લઈને એક વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. B.Sc. સેમેસ્ટર-5માં અભ્યાસ કરતા ધ્રુવરાજસિંહ સોલંકી...

રામોલ વિસ્ફોટ બાદ સીલ કરાયેલી ફટાકડાની દુકાનો બોન્ડ લઈને ફરી ખોલાશે

રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 12 લોકોના મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતી ફટાકડાની...

એડમિન રાઈટ્સનો દુરુપયોગ કરી રૂ. 1.56 કરોડની ઉચાપત કરનાર મુખ્ય આરોપી સુરતમાંથી ઝડપાયો

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ઈ પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજીસ લિમિટેડમાં એડમિન રાઈટ્સનો દુરુપયોગ કરીને રૂ. 1.56 કરોડની ઉચાપત કરવાના કેસમાં મુખ્ય આરોપી...