Year: 2026

અમદાવાદના ગોતામાં સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની અડફેટે 19 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ પાસે મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોલેજમાં B.Sc. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19...

72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન અને યામી ગૌતમ સન્માનિત, અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

કેવડિયા: ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 2024ના 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...

કાનપુરની ટાયર ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, ઓઈલ ટેન્ક ફાટતાં 2 શ્રમિકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં આવેલી ટાયર ફેક્ટરીમાં ઓઈલ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ભીષણ આગ લાગી હતી. ગજનેર પોલીસ સ્ટેશન વિસ્તારના...

પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, AK-47 સાથે નકાબધારીઓ CCTVમાં કેદ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં જાહેર આરોગ્ય ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા હથિયારધારી નકાબધારીઓએ બંદૂકની અણીએ અપહરણ કર્યું હોવાના અહેવાલથી ખળભળાટ...

સુરતના રાજકારણમાં લોકાર્પણની ‘રીપીટ ટેલિકાસ્ટ’: 121 દિવસ બાદ રિપેર થયેલો ગોઠાણ-ઉમરા બ્રિજ ફરી શ્રીફળ ફોડી ખુલ્લો મુકાયો

સુરતના ગોઠાણ-ઉમરા બ્રિજના કિસ્સામાં લોકાર્પણની ‘રીપીટ ટેલિકાસ્ટ’ જોવા મળી છે. અગાઉ લોકાર્પણ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયેલો આ બ્રિજ મરામત...

આગ્રામાં UGC બિલના વિરોધમાં ટ્રેક્ટર માર્ચ: પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા પર ઉતર્યા દેખાવકારો

આગ્રા: UGC બિલના વિરોધમાં રવિવારે આગ્રામાં મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ...

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: મહુવામાં 4.13 ઈંચ, ગોંડલમાં 3.62 ઈંચ વરસાદ; 93 તાલુકા ભીંજાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ અનેક વિસ્તારોમાં ધમાકેદાર હાજરી નોંધાવી છે. 20 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યાથી 21 સપ્ટેમ્બરના સવારે...

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: વરસાદી નાળામાં કાર તણાઈ, 8 શ્રદ્ધાળુઓનાં મોત

આગર માલવા: મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં મા બગલામુખી મંદિર નજીક ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વરસાદના કારણે...

વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું મોત, પાંચમા માળેથી પડતું મૂક્યું; કારણ જાણવા પોલીસની તપાસ

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું બિલ્ડિંગના પાંચમા માળેથી પડ્યા બાદ મોત થયું છે. વિદ્યાર્થિની સ્કૂલેથી...

નંદીગ્રામ પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડથી રાજકીય ગરમાવો

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની 2007ના નંદીગ્રામ જમીન સંપાદન વિરોધી આંદોલન...