સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.) તેના 56મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી કન્યાકુમારીની પ્રથમ "ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન" શરૂ કરેલ છે.કચ્છના લખપતથી કન્યાકુમારીની સફરમાં 25 દિવસોમાં 6,553 કિમીની કઠોર યાત્રા પર 14 મહિલાઓ સહિત…