અંગોની ખોડ-ખાંપણથી પીડાતા દર્દીઓને નવજીવન મળશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા તથા જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ગુજરાત સરકારે જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપવા અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો. રાજ્યની (State Organ Tissue And…