Day: September 19, 2026

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: વરસાદી નાળામાં કાર તણાઈ, 8 શ્રદ્ધાળુઓનાં મોત

આગર માલવા: મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં મા બગલામુખી મંદિર નજીક ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વરસાદના કારણે...

વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું મોત, પાંચમા માળેથી પડતું મૂક્યું; કારણ જાણવા પોલીસની તપાસ

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું બિલ્ડિંગના પાંચમા માળેથી પડ્યા બાદ મોત થયું છે. વિદ્યાર્થિની સ્કૂલેથી...

નંદીગ્રામ પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડથી રાજકીય ગરમાવો

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની 2007ના નંદીગ્રામ જમીન સંપાદન વિરોધી આંદોલન...

વટવામાં વરસાદ વચ્ચે બે યુવકોના મૃતદેહ મળ્યા, કરંટ લાગવાથી મોતની શંકા

અમદાવાદના વટવા વિસ્તારમાં ગામડી તરફ જવાના રોડ પરથી વરસાદ વચ્ચે બે યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બંને યુવકો...