Yes TV

News Website

બ્રહ્માકુમારીજ ગોપ વંદના સેવા કેન્દ્ર દ્વારા ૯૦ મી શિવ જયંતી ની ભવ્ય ઉજવણી

બ્રહ્માકુમારીજ ગોપ વંદના સેવા કેન્દ્ર દ્વારા ૯૦ મી શિવ જયંતી ની ભવ્ય ઉજવણી
Views 46

રાજકોટ બ્રહ્માકુમારીજ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજકોટ દ્વારા ગોપ વંદના સેવા કેન્દ્ર દ્વારા રામેશ્વર વાડી 80 ફૂટ રોડ ખાતે પરમાત્મા શિવ શિવરાત્રિ નિમિતે ભવ્ય જન્મજયંતિ નું આયોજન કરવામાં આવ્યું જેમાં શિવ લિંગ દર્શન , તેમજ બ્રહ્માકુમારી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી નું આયોજન કરવામાં આવ્યુ બ્રહ્માકુમારીજ ભાઈઓ બહેનો તેમજ વિશાલ સંખ્યા માં શહેરીજનો એ દર્શન નો લાભ લીધો સુંદર આયોજન અને શિવરાત્રિ ની ભવ્ય ઉજવણી બીકે ભાઈઓ બહેનો તેમજ બીકે ગીતાબેન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *