ઓન લાઈન ઓર્ડર થી મંગાવેલા ફૂડ આરોગ્ય માટે જોખમી
વર્તમાન સમયમાં ઓન લાઈન ઓર્ડરથી ઘરે કે ઓફિસમાં ખાવાનું મંગાવવાની જાણે આદત અને ફેશન બની ગઈ છે.મોટાભાગના ઘરોમાં ઓનલાઈન ઓર્ડરથી ચટાકેદાર વાનગીઓ મંગાવવામાં આવે છે પરંતુ શું તે ખાવાનું કેટલું આરોગ્યપ્રદ છે કે કેમ તેનો…