ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ ની એક મીટીંગ રણછોડરાય મંદિર કનીજ પાટીયા ખાતે
આજરોજ ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ ની એક મીટીંગ રણછોડરાય મંદિર કનીજ પાટીયા ખાતે સમિતિના અધ્યક્ષ હરીનભાઈ પાઠકના અધ્યક્ષતા મા મળી હતી જેમાં ખેડા જિલ્લા ના પોલીસવડા શ્રી, SDM શ્રી ,તથા ખેડા જિલ્લાના ઉચ્ચ…