
News Visitors : 10

Read Time:52 Second

સાબરડેરી ખાતે પશુપાલકોના આંદોલનમાં શહીદ થયેલ જિંજવા ગામના અશોકભાઈ ચૌધરીના ઘરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા પશુપાલકોના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, અમરતજી ઠાકોર, સાબરકાંઠા જીલ્લા પ્રમુખ-રામભાઈ સોલંકી, અરવલ્લી જિલ્લા પ્રમુખ-અરુણભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ- ગુલાબસિંહ રાજપુત સમેત સિનિયર આગેવાન ઉપસ્થિત રહીને અશોકભાઈ ચૌધરી ના પરિવાર જનો સા્તવન પાઠવ્યા હતા.