હે પરમાત્મા સદ બુદ્ધિ અને શક્તિ આપજે
જીવનમાં હું બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.
ભગવદ ગીતાનો ઉપદેશ
ભગવદ ગીતામાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.હિન્દુ ધર્મમાં તેને ખુબજ પવિત્ર ગ્રંથ માનવમાં આવે છે અને તેનું પાલન કરવાથી દરેક વ્યક્તિને ફાયદો થાય…
મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના
જય હો અંબે માં
શ્રદ્ધા અને વિશ્વાસ થી માં અંબાની ભક્તિ કરશો તો ગમે તેવી મુશ્કેલીમાથી બહાર નીકળવાનો માર્ગ મળી જશે.