સારા કર્મ કરશો તો જ સુખી થશો
જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે. સુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.
જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે. સુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.
હે પ્રભુ હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.
દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવી ગમે છે પરંતુ તે આશન નથી હોતી.જીવનમાં ઘણો ભોગ આપવો પડે છે અને ઘણા નિયમો પાળવા પડે છે ત્યારે સફળતા મળતી હોય છે.
Copy Right Text | Design & develop by AmpleThemes