વર્ષ 2022 આપ સૌને ખુબજ ફળદાયી નીવડે તેવી અભ્યર્થના
શુભેચ્છા-અભિનંદન

વર્ષ 2022 આપ સૌને ખુબજ ફળદાયી નીવડે તેવી અભ્યર્થના

આપણે સૌ વર્ષ 2022 માં મંગળ પ્રવેશ કરી ચૂક્યા છીએ.આ વર્ષ આપને તથા આપના પરિવારના તમામ સભ્યોને ઉત્સાહ,ઉમંગ,અને તંદુરસ્તી આપે તથા તમામને જીવનમાં શુખ,શાંતિ અને ધન-વૈભવ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.

નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ: “યસ ટીવી પરિવાર”
શુભેચ્છા-અભિનંદન

નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ: “યસ ટીવી પરિવાર”

નવા વર્ષમા આપને તેમજ આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય-સુખ-સમૃદ્ધિ અને સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી “યસ ટીવી પરિવાર” તરફથી મંગલમય શુભકામનાઓ.

ધનતેરસના પાવનપર્વની હાર્દિક શુભકામનાઓ.
શુભેચ્છા-અભિનંદન

ધનતેરસના પાવનપર્વની હાર્દિક શુભકામનાઓ.

દિવાળી ના પાવન પર્વ ની શરૂઆત આજે ધનતેરસ સાથે થઈ ચૂકી છે.દિવાળી એ ભારતમાં ખુબ જ ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવતો તહેવાર છે.ભગવાન ધન્વંતરિ આપના જીવનમાં નિરામય સ્વાસ્થ્ય અને માં લક્ષ્મી સુખ, સમૃદ્ધિ તથા ધન અર્પે…

ઐશ્વર્યા રાય બચ્ચનને જન્મ દિવસની શુભેચ્છા
શુભેચ્છા-અભિનંદન

ઐશ્વર્યા રાય બચ્ચનને જન્મ દિવસની શુભેચ્છા

મિસ વર્લ્ડ રહી ચુકેલી   પોતાની સુંદરતા અને શાનદાર અભિનયના જોરે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણું નામ કામનાર બોલીવુડની સફળ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મદિવસ છે.દુનિયાના ખૂણે ખૂણે તેના ચાહકો છે તેને…

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
શુભેચ્છા-અભિનંદન

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

બોલિવૂડના મહાનાયક અને અત્યંત પ્રતિભાશાળી કલાકાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અમિતાભ બચ્ચનને બોલિવૂડના શહેનશાહ તરીકે ઓળખવામાં આવે છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના ફેન્સ અને બોલિવૂડના અન્ય સેલિબ્રિટી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.…

કાજલ ઓઝા વૈદ્યને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ
શુભેચ્છા-અભિનંદન

કાજલ ઓઝા વૈદ્યને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ

જાણીતાં ગુજરાતી સાહિત્યકાર,લેખિકા અને,પત્રકાર કાજલ ઓઝા વૈદ્યનો આજે જન્મદિન છે..દિગંત ઓઝાના સુપુત્રી કાજલ ઓઝાનો જન્મ મુંબઇ ખાતે તારીખ ૨૯ સપ્ટેમ્બર,૧૯૬૬ ના રોજ થયો હતો. કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં…

નિર્જીવ પથ્થરો પર પીંછી વડે પ્રાણ ફૂકીને ૮૯ જેટલા વિવિધ પ્રાણી-પક્ષીઓના ચિત્રનું કર્યું સર્જન
શુભેચ્છા-અભિનંદન

નિર્જીવ પથ્થરો પર પીંછી વડે પ્રાણ ફૂકીને ૮૯ જેટલા વિવિધ પ્રાણી-પક્ષીઓના ચિત્રનું કર્યું સર્જન

પોરબંદર ની વિનીશા રૂપારેલે કલરફ્ૂલ પીંછીના માધ્યમથી જુદા જુદા ૮૯ કાંકરા પર વિવિધ પ્રાણીઓ,પક્ષીઓ તથા પતંગિયાના આકર્ષક ચિત્રો દોર્યા છે જેના માટે તેઓનું નામ 'ગ્રાન્ડ માસ્ટર' તરીકે એશિયા બુક ઓફ્ રેકોર્ડ્સમાં સામેલ કરાયું છે અગાઉ…

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
શુભેચ્છા-અભિનંદન

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

દેશનું ગૌરવ, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 71 માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ.