ધીરજપૂર્વક નિર્ણય લેવાથી લાભ થશે
જીવનના કપરા સમયમાં પણ ધીરજ અને ઈશ્વર પર વિશ્વાસ રાખવાથી હંમેશા લાભ થાય છે.
જીવનના કપરા સમયમાં પણ ધીરજ અને ઈશ્વર પર વિશ્વાસ રાખવાથી હંમેશા લાભ થાય છે.
દુનિયામાં એક માત્ર મા જ છે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાના બાળકોને જીવનમાં સુખ આપવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે. કહેવત છે ને કે ‘મા તે મા બીજા બધા વગડા ના વા”…
જે સંબંધો આપોઆપ બંધાય જાય છે તે સાચા સંબંધ કહેવાય.આ સંબંધોનું જીવનમાં ખુબજ મહત્વ હોય છે.
ભગવાન ભોલેનાથના સોમવારના દિવસે અચૂક દર્શન કરવા જોઈએ.મનને ક્ષાંતિ પ્રાપ્ત થશે.
દરેક વ્યક્તિએ જીવન એવું જીવવું જોઈએ કે મૃત્યુ પછી પણ લોકો આપણને યાદ કરે
સમાજ માટે ઘણા લોકો ઘણુ કરતા હોય છે પરંતુ લોકો એવા છે કે તેની કોઈ કદર કરતાં નથી અને આપણે નીરાશ થઈ જઈએ છીએ.
જીવનમાં સમયે નિર્ણય જો ધીરજપૂર્વક લેવામાં આવે તો,તેનાથી ધાર્યું કામ થઈ શકે છે ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે.
Copy Right Text | Design & develop by AmpleThemes