ગુજરાતની ખાનગી શાળાઓને આરટીઆઇ હેઠળ લાવવા બાબતે
વિડિઓ

ગુજરાતની ખાનગી શાળાઓને આરટીઆઇ હેઠળ લાવવા બાબતે

તાજેતરમાં યુપી સરકાર દ્વારા જે રીતે ખાનગી શાળાઓને આરટીઆઇના (RTI) ડાયરામાં લાવવામાં આવી રહ્યો છે તે રીતે ગુજરાતમાં પણ ખાનગી શાળાઓને RTI હેઠળ માહિતી આપવી પટે તે મુજબની જોગવાઈ થવી જોઈએ. https://www.youtube.com/watch?v=f-hcSlK1j00