ગાયક કલાકાર અરિજિત સિંહ કોરોનની મહામારીમાં મદદ માટે આવ્યા આગળ
હાલમાં જયારે દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે વસતા લોગોને તમામ રીતે મદદ કરી શકાય તેવા ઉમદા હેતુથી બોલીવુડ ના ગાયક કલાકાર અરિજિત સિંહે એક…
સોશ્યિલ મીડિયા પર અંકુશ લગાવવાથી ગુનાહિત પ્રવૃત્તિ અટકશે:સાયબર એક્સપર્ટ
ટેક્નોલોજીના યુગમાં સોશ્યિલ મીડિયાના લાભની સાથે સાથે જોખમ પણ જોડાયેલું છે.સોશ્યિલ મીડિયાના વોટસઅપ,ફેસબુક,ઇન્સટ્રાગ્રામ જેવા વિવિધ માધ્યમોનો દુરુપયોગ થતો હોવાના અનેક કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે.આથી ભારત સરકારે તા.25 ફેબ્રુઆરી…
અમિતાભ બચ્ચનનું મુંબઈ ખાતે નવું ડુપ્લેક્સ 6 કર પાર્કિંગ સાથે 27 માં માળે
ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દવારા મુંબઈમાં એક નવું ડુપ્લેક્સ ખરીધું હોવાના સમાચાર વહેતા થયા છે.આ ડુપ્લેક્સ 28 માળના બિલ્ડીંગમાં 27 માં મળે છે જેનો કુલ વિસ્તાર 5184 વર્ગફૂટ છે જેની…
સંજય દત્તે દુબઈના પ્રિન્સને શુભેચ્છા પાઠવી બદલામાં વિઝા મળી ગયા?
હિન્દી ફિલ્મના અતિ ચર્ચિત કલાકાર સંજય દત્તને UAE સરકારે 10 વર્ષ સુધી ગલ્ફમાં રહેવાના ગોલ્ડન વિઝા આપ્યા છે. સંજય દત્તે સો.મીડિયાના માધ્યમથી તસ્વીર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે.સંજય દત્ત…
માસ્ક ભીનું થઈ જાય તો તાત્કાલિક બદલી નાખવું જોઈએ:તબીબી નિષ્ણાત
હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ગરમીના કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી માસ્ક ભીનું થઈ જતું હોય છે. તબીબી નિષ્ણાતના મટે ભીનું માસ્ક પહેરવાથી આરોગ્ય સામે મોટો…
એનઓસી ના હોય તેવી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કેમ કર્ય: ગુજરાત હાઈકોર્ટ
ગુજરાતની હોસ્પિટલોમાં તથા ભરૂચની કોવિદ હોસ્પિટલમાં લાગેલ આગની દુર્ઘટનાનના મામલામાં સુઓમોટો અરજીની સુનાવણીમાં ફાયર સેફટીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી. હાઇકોર્ટે કહ્યુ કે જે હોસ્પિટલ પાસે ફાયર NOC હતી…
તુલસી અને લીમડાનું બાબાએ બનાવ્યું હર્બલ માસ્ક
કોરોનની અસરથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે.બજારમાં વિવિધ પ્રકરણના માસ્ક આવી રહ્યા છે ત્યારે સીતાપુર ખાતે એક બાબા તુલસી અને લીમડાના પાનમાંથી બનાવેલું માસ્ક પહેરીને નજરે પડ્યા છે,જે આકર્ષણનું…
જાણીતી હસ્તીઓએ ‘સહાનુભૂતિ’ બતાવવી જોઈએ,દેખાડો કરવો ના જોઈએ
સમગ્ર વિશ્વ સકંટમાં છે ત્યારે ઘણાં સેલેબ્સ વેકેશન માણવા માલદીવ્સ ફરવા ગયા હતા અને તસવીરો સોશિયલ .મીડિયામાં શૅર કરી પ્રસિદ્ધિ મેળવતા હતા.આ બાબતે અન્નુ કપૂરે ખુબજ ગુસ્સે થયા છે અને…
હોમ આઇસોલેશન દરમ્યાનની નેતાની અશ્લીલ હરકતો આવી પ્રકાશમાં
દેશમાં નેતાઓના નાણાકીય કૌભાંડ અને સેક્સ કાંડ સામાન્ય બની ગયા છે.કોરોના સંક્રમિત હોવાના કારણે હોમ કોરોનટાઈન થયેલા જેડીયુ મહાદલિત સેલના નેતા બાદલ કુમાર એક યુવતી સાથે વાંધાજનક હાલતમાં વીડિયો ચેટ…
મશરૂમ લેબમાં તૈયાર કરવામાં ગુજરાતી વૈજ્ઞાનિકોની અનોખી સફળતા
ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકો.મશરૂમની એક પ્રજાતિનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે,આ મશરૂમનો એક કિલોનો ભાવ 1.50 લાખ રૂપિયા છે જેનો ઉપયોગ ચાઈનીઝ અને તિબેટી હર્બલ દવાઓમાં થાય છે.આ…