મિત્રતા માટે એક સરસ વિચાર
દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતાનું ખૂબ મહત્વ હોય છે.અહી મિત્રતાની કે રીતે સરુવત થે તેના માટે એક સરસ વિચાર રજૂ કર્યો છે.
દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતાનું ખૂબ મહત્વ હોય છે.અહી મિત્રતાની કે રીતે સરુવત થે તેના માટે એક સરસ વિચાર રજૂ કર્યો છે.
આપણે જે સમાજમાં રહીએ છીએ તે સમાજના લોકોને સમજવા તથા સમજાવવા બહુ અઘરા છે.આપણે વિચારીએ તેના કરતાં દુનિયા કઈક જુદુજ કરે છે અથવા બોલે છે.
ઘણા વ્યક્તિઓ જિંદગીને સમજવાની કોશિશ કરે છે અને દુખી થાય છે. જીવનમાં જે ઘટના બને છે તે દરેક સમજવા માટે નથી હોતી. અમુક બાબતો મનુષ્યની સમાજ બહાર હોય છે આથી સમજવા કરતાં તેને ઈશ્વર પર…
ભગવાન દરેક જગ્યાએ ના પહોચી શકે માટે માં નું સર્જન કર્યું. ભગવાની ગેમે તેટલી સેવા કરશો તોપણ માં નહીં મળે પરંતુ માં ની સેવા કરવાથી ભગવાન જરૂર પ્રસન થાય છે.
દરેક વ્યક્તિને જિંદગીમાં બધુ નથી મળતું. જિંદગીના અનેક રંગ હોય છે અને તેમાં આપણે આપની જિંદગી હસી ખુશીથી પસાર કરવાની હોય છે.
આપણે કોઈપણ ભૂલ ખોટા ઈરાદાથી અને વારંવાર કરીશું તો ઈશ્વર તેને માફ નહીં કરે પરંતુ કોઈપણ ભૂલ નિર્દોષતાથી થઈ હોય તો ઈશ્વર પણ તેને માફ કરી દે છે.
આપણને જન્મદાત્રી માતા સંસ્કાર આપે છે અને પિતા સંઘર્ષ સામે લડવાનું શિખવાડે છે જ્યારે ગુરુ જ્ઞાન આપે છે બાકી બધુ જીવનમાં સમયની સાથે શીખવા મળી જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ દરેક વ્યક્તિને જીવનમાં સુખ,શાંતિ,સલામતી અને દીર્ધાયુ આપે તેવી શુભેચ્છાઓ.
જીવનન્મા ઉતાર ચડાવ મતલબ સુખ અને દુ:ખ આવ્યા જ કરે છે.મનુષ્યના જીવનમાં જ્યારે દુ:ખના દિવસો હોય અને જો કોઈપણ રીતે સફળતા ના મળતી હોય ત્યારે આત્મ વિશ્વાશ ના ખોવો જોઈએ તેવું શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ…
એક જીવને આ દુનિયામાં લાવવો અને તેને પ્રેમ તથા વાત્સલ્યથી જતન કરી એક આદર્શ વ્યક્તિત્વ આપવાનું કામ ફક્ત માતા-પિતા જ કરી શકે છે.બાળકની આજ ની ચિંતા માતા કરે છે જ્યારે આવતી કાલની ચિંતા પિતા કરે…
Copy Right Text | Design & develop by AmpleThemes