કુલદેવીને પ્રાર્થના કરજો
જન જાગૃતિ

કુલદેવીને પ્રાર્થના કરજો

જીવનમાં તમને જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓએ ઘેરી લીધા હોય અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી જરૂર કોઈ ને કોઈ રસ્તો મળી જસે

ભગવાન બુદ્ધિ અને શક્તિ આપજે  
ધર્મ ભક્તિ

ભગવાન બુદ્ધિ અને શક્તિ આપજે  

હે ભગવાન હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.