સફળતા મેળવવાના ત્રણ શસ્ત્રો
દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવી ગમે છે પરંતુ તે આશન નથી હોતી.જીવનમાં ઘણો ભોગ આપવો પડે છે અને ઘણા નિયમો પાળવા પડે છે ત્યારે સફળતા મળતી હોય છે.
દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવી ગમે છે પરંતુ તે આશન નથી હોતી.જીવનમાં ઘણો ભોગ આપવો પડે છે અને ઘણા નિયમો પાળવા પડે છે ત્યારે સફળતા મળતી હોય છે.
આપણા હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે.હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણની સુરક્ષા માટે ખતરા સમાન છે.…
સારા કર્મો કરવાથી હંમેશા જીવનમાં સુખ અને શાંતિ મળશે.ભગવાન પાસે માંગવાથી કઈ નહીં મળે પણ સારા કર્મ કરશો તો માંગવાની જરૂરિયાત જ નહીં પડે.
જન્મથી મૃત્યુ સુધીની સફરમાં જીવનમાં અનેક ઘટનાઓ પાછળ છૂટી જતી હોય છે.આપણે આ ઘટનાઓને યાદ કરીને,નવા ઉત્સાહ અને ઉમંગથી જે સમય પસાર કરીએ છીએ તેનું નામ જ જિંદગી છે મિત્રો.
કોઈપણ વ્યક્તિ પાસે કેટલી સંપતિ છે તેના કરતાં જીવન પ્રત્યે કેવો અભિગમ છે તેના પર ખુશી અને સુખ-દુ;ખ નિર્ભર કરે છે.ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય…
આપણાં વડીલોનું જીવનમાં એક અલગ જ મહત્વ છે.જે સમજીને તેને જીવનમાં મહત્વ આપે છે તેને ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે.
જ્યારે કોઈપણ નિર્ણય આપણે જાતે લેતા હોય ત્યારે જે કોઈ પરિણામ આવે તેના માટે અન્ય કોઈને દોષ આપવો જોઈએ નહીં.
જીવનમાં તમને જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓએ ઘેરી લીધા હોય અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી જરૂર કોઈ ને કોઈ રસ્તો મળી જસે
Copy Right Text | Design & develop by AmpleThemes