અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત

0 0
Spread the love
Read Time:47 Second

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો

દરેક સિઝન માં ભુવા ઓ પડવાની વણથંભી વણઝાર સતત આગળ વધવા સાથે ગમે તે સમયે પડી રહ્યા છે ભુવા ઓ

અમરાઈાઈવાડી થી હાટકેશ્રવર ના ૧૩૨ ફુટ ના રિંગરોડ જે AMC એ જાહેર કરેલો મોડેલ રોડ છે તે માગઁ પર વચ્ચો વચ્ચ જ પડ્યો ભુવો

ઈન્દઁપુરી વોડઁ મા આવતા નીતિનગર પોષ્ટ ઓફિસ ની સામે સરસ્વતી એપાટમેન્ટ ની પાસે જ પડયો ભુવો

સ્થાનિકો એ ના લાકડી નો ટેકો મુકીને વાહનચાલકો ને સાવચેત કયાઁ પણ તંત્ર હજુ પણ આ પડેલા ભુવા થી અજાણ

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
News