ભગવદ ગીતાનો ઉપદેશ
ભગવદ ગીતાને હિન્દુ ધર્મમાં ખુબજ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે.આ ગ્રંથમાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.
સાચી દિશામાં ચાલવાથી જ મંજિલ મળશે.
અન્ય લોકો ક્યાં જ્યાં જતાં હોય તેના કરતાં આપણને અનુકૂળ હપી તેવી દિશામાં જવાથી જરૂર સફળ થશો.
ભેગું કરવા કરતા ભોગવો
જીવનમાં આપણને જે કઈ મળ્યું છે તે ભલે સંતાનો માટે અને ભવિષ્ય માટે ભેગું કરો પરંતુ સાથે સાથે ભોગવો.તમે ગમે તેટલું ભેગું કરશો પરંતુ નસીબમાં હોય તેટલું જ રહેશે તેના…
જય મા અંબા માતા
માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં શુખ-શાંતિ,સમૃદ્ધિ, સલામતી અને દીર્ધાયું આપે તેવી પ્રાર્થના.
ખુશ નશીબ વ્યક્તિ 
આપણે સૌએ જોયું હશે કે ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે અને ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા…
જય શનીદેવ
તમામ કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ.આમ કરવાથી શનિદેવની કૃપા મળશે.
સાચો ધર્મ આને કહેવાય 
દરેક વ્યક્તિએ જીવનમાં સાચો ધર્મ નિભાવ્યો હશે અને પુણ્યના કામો કર્યા હશે તે તમે કદાપિ દુખી નહીં થાય.
ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે 
જીવનમાં ધીરજપૂર્વક નિર્ણય લેવા જોઈએ. ધીરજપૂર્વક નિર્ણય લેવાથી તેમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે.
સાવધાન રહો 
જીવનમાં ખોટા માણસની સલાહ લેવાથી ઘણી વખત આપણે વધારે મુશ્કેલીમાં ફસાઈ જતાં હોઈએ છીએ.આથી સાવધાન રહેશો તો સુખી થશો.