પ્રજાસત્તાક દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ
સમાચાર વિશેષ

પ્રજાસત્તાક દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ

26 મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે અનેક મુશ્કેલીઓની સામનો કર્યો હતો.જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા ન હોત, તો આપણે…

નિરાધાર ગાયોનું આશ્રય સ્થાન :નેચર કેર એનિમલ ફાઉન્ડેશન – ગૌ શાળા (એનજીઓ)
સમાચાર વિશેષ

નિરાધાર ગાયોનું આશ્રય સ્થાન :નેચર કેર એનિમલ ફાઉન્ડેશન – ગૌ શાળા (એનજીઓ)

અમદાવાદથી 19 કિલો મીટરના અંતરે ચાલતી આ એક ખુબજ પ્રસંશનીય કામગીરી કરતી ગૌ શાળા છે.સામાન્ય રીતે ગૌ શાળામાં તંદુરસ્ત અને દૂધ આપે તેવી ગાયોને રાખવામા આવતી હોય છે પરંતુ આ ગૌશાળામાં જે ગાયોને રોગ થયો…

નૂતન વર્ષાભિનંદન
સમાચાર વિશેષ

નૂતન વર્ષાભિનંદન

જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના તેમજ મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ. આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે. તમને ખુશીથી ભરેલા…

જાત મહેનત જિંદાબાદ
સમાચાર વિશેષ

જાત મહેનત જિંદાબાદ

દરેક વ્યક્તિએ જાતે મહેનત કરીને કમાવવું જોઈએ.ભલે આપના માતા-પિતાની ગમે તેટલી સંપતિ હોય પરંતુ જાતે મહેનત કરીને કમાવવાની અને તેનાથી માતા-પિતાને જલસા કરાવવાનો આનંદ જ જુદો હોય છે.

વિશ્વના ગુજરાતીઓને ગુજરાતી ભાષા દિવસના ગૌરવપૂર્ણ અભિનંદન
સમાચાર વિશેષ

વિશ્વના ગુજરાતીઓને ગુજરાતી ભાષા દિવસના ગૌરવપૂર્ણ અભિનંદન

જય જય ગરવી ગુજરાત' લખી વિશ્વભરમાં ગુજરાતની જય બોલાવનાર કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, સંપાદક અને સંશોધક કવિ શ્રી નર્મદ (નર્મદાશંકર લાભશંકર દવે) જીની જન્મજયંતીની સાથે સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પણ છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ…

વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી
સમાચાર વિશેષ

વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાયો ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી.તમામ વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવાના ઉમદા ઉદેશથી  શહેર ટ્રાફિક પોલીસ દ્વારા…

ચટપટા નાસ્તામાં કંપનીઓ ગ્રાહકોને પીરસી રહી છે ધીમું ઝેર?
સમાચાર વિશેષ

ચટપટા નાસ્તામાં કંપનીઓ ગ્રાહકોને પીરસી રહી છે ધીમું ઝેર?

બઝારમાં મળતા ચટપટા નાસ્તામાં મીઠાનું પ્રમાણ WHOના વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે કેમ તેનું પરીક્ષણ અમદાવાદની જાણીતી સંસ્થા કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે (CERC) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. WHOના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા…

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી લાલિયાવાડી: ટેટ પાસ ઉમેદવારો જશે આંદોલનના માર્ગે
સમાચાર વિશેષ

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી લાલિયાવાડી: ટેટ પાસ ઉમેદવારો જશે આંદોલનના માર્ગે

ગુજરાતમાં ટેટ પાસ કરેલા અને વિદ્યા સહાયકની લાયકાત ધરાવતા અનેક ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈને બેઠા છે,આ શિક્ષિત બેરોજગારોએ વારંવાર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે પરંતુ છેલ્લા ૩ વર્ષથી માત્ર એક જ જવાબ…

વિદેશની 41 ભાષાઓ શીખવતી એપ બનાવનાર જીટીયુ એશિયામાં પ્રથમ યુનિવર્સિટી
સમાચાર વિશેષ

વિદેશની 41 ભાષાઓ શીખવતી એપ બનાવનાર જીટીયુ એશિયામાં પ્રથમ યુનિવર્સિટી

તાજેતરમાં રોમાનીયાના ATI સ્ટુડિયોઝ સંચાલિત મોન્ડલી લેંગ્વેજ લર્નીગ એપ્લિકેશનનો “ફોરેન લેંગ્વેજ લર્નીગ પ્રોગ્રામ” શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જુદાં- જુદાં દેશની ૪૧ થી પણ વધુ રાષ્ટ્રભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે.આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરનાર જીટીયું…

જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ પાટલા ગાડી વિતરણનો યોજાયો અનોખો કાર્યક્રમ
સમાચાર વિશેષ

જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ પાટલા ગાડી વિતરણનો યોજાયો અનોખો કાર્યક્રમ

સમગ્ર ગુજરાતનાં દિવ્યાંગો દ્વારા સંચાલિત તથા દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થા જ્યોત ફાઉન્ડેશન ,અમદાવાદ દ્વારા અમદાવાદનાં કામેશ્વર મંદિર હોલ,અંકુર નારણપુરા ખાતે એક અનોખી પહેલ સાથેનો કાર્યક્રમ તારીખ 5-8-2021 ના રોજ યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં જેઓ ફક્ત જમીન…